પશુ સહાય યોજના: બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજના
પશુ સહાય યોજના: નાના પશુપાલકો માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજના થકી બે પશુઓ માટે ₹ 18,000 ની સહાય મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ પશુપાલકો માટે પોતાના પશુ બાંધવા અને રક્ષણ પૂરું પાડવાની સુવિધા આપવાનો છે. બે પશુઓ માટેની આ યોજના હેઠળ કેટલી સહાય મળશે? તથા આ યોજના માટે … Read more