Matadar Yadi Sudharana 2024: મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત નવી નોંધણી, સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા માટે ઝુંબેશ દિવસની તારીખોમાં થયો ફેરફાર જાણો
Matadar Yadi Sudharana 2024: મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં થયો ફેરફાર જાણો લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. 01 લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી … Read more