સ્ટેશનરી દુકાન સહાય યોજના કેટલી સહાય મળશે, જરૂરી પુરાવા, કોને મળશે લાભ, જાણો સંપૂર્ણ માહિતી | Stationery Dukan Sahay Yojana
Stationery Dukan Sahay Yojana: આદિજાતિ વિભાગ ગુજરાતએ અનુસુચિત જન જાતિના નાગરિકોના હિતમાં અવિરત પણે કામ કરે છે. આદિજાતિના નાના વ્યવસાયકારોને સ્ટેશનરી દુકાન ખરીદવા માટે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાનો નિવારણ માટે વિભાગ દ્વારા Stationery Dukan Sahay Yojana 2023 બહાર પાડવામાં આવી છે. જેથી અનુસુચિત … Read more