જમીન વગરની આ ખેતી કરો, 3 મહિનામાં 3 લાખની કમાણી | Cultivation on house roofs

ઘરની છત પર ખેતી : Cultivation on house roofs : નમસ્કાર મિત્રો, વર્તમાન સમયમાં આયુર્વેદિક અને નેચરલ વસ્તુઓ પ્રત્યે લોકોની રુચિ ઘણી વધી રહી છે. આ રુચિને કારણે તુલસીના છોડની માંગમાં ખૂબ વધારો નોંધાયો છે. આવી નોંધપાત્ર માંગને જોતાં દરેક ખેડૂતે તુલસીની ખેતી જરૂર કરવી જોઈએ જેથી આવનારા ભવિષ્યમાં ખૂબ લાભ થવાની શક્યતાઓ છે. આજે અમે તમને જણાવશું કે ઘરની છત ઉપર કઈ કઈ ખેતી કરી શકાય.

ઘરની છત પર ખેતી વિગત | Cultivation on house roofs

મિત્રો, શું તમે પણ તમારો કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે સારા સમાચાર લવ્યા છીએ. તમે તુલસીની ખેતી કરીને અઢળક રૂપિયાની કમાણી કરી શકો છો કારણ કે ભારતમાં તુલીસના છોડની માંગ ઘણી વધારે છે. કેમ કે તેનો ઉપયોગ ભારતના દેશન દરેક ઘરમાં પૂજા, હવન અને દવાઓના રૂપે કરવામાં આવે છે. આ તુલસીની ખેતી કરવા માટે કોઈ વધારે ખર્ચની જરૂર નથી. ઘણી ઓછી મૂડીમાં તમે તુલસીની ખેતી શરૂ કરી શકો છો જેમાં વધારે જમીન રોકવાની પણ જરૂર નથી. તમે આ ખેતી કોન્ટ્રેક્ત ફરમિંગના રૂપમાં પણ કરી શકો છો.

કોન્ટ્રાક્ટ ફારમિંગ : કોન્ટ્રાક્ટ ફરમીંગ એટલે ખેડૂત પોતાના ખેતરમાં અન્ય કંપની અથવા વ્યક્તિ માટે ખેતિ કરે અને આવી ખેતી કરવાથી વધારે નફો મેળવી શકાય છે. તુસીની ખેતી માટે શરૂઆતમાં માત્ર 15,000 રૂપિયા ખર્ચવાની જરૂર છે. માત્ર 15,000 રૂપિયાથી આ ખેતી શરૂ થઈ શકે છે. જ્યારે 3 મહિના બાદ આ તૈયાર થયેલ તુલસીનો પાક કોઈ પણ કંપની દ્વારા 3 લાખ રૂપિયામાં ખરીદી લેવામાં આવશે.

આયુર્વેદિક ખેતી તરીકે

માર્કેટમાં ઘણી આયુર્વેદિક કંપનીઓ છે, જો આયુર્વેદિક અને નેચરલ વસ્તુઓ બનાવે છે. આવી કંપનીઓને તુલસીના છોડની બહુ જ જરૂર હોય છે. આ કંપનીઓમાં ડાબલ, વૈધનાથ અને પતંજલિ સામેલ છે. આ કંપનીઓ તમારા પાકને ખરીદી લેશે અને તેના બદલામાં સારી રકમ આપશે.

આ માહિતી પણ વાંચવી જોઈએ

ખેતી સંબંધિત માહિતી માટેઅહી ક્લિક કરો
ગુજરાત હવામાન સંબંધિત માહિતી માટેઅહી ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment