બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન

Google Read Along App : વાંચતા શીખવવાની એપ : તમારુ બાળક પ્રાથમિક શાળામા ભણવા બેસે એટલે સૌથી વધુ ચિંતા વાંચતા શીખવવાની હોય છે.

જો પાયાથી જ વાંચાવા મા બાળક કાચું રહી જાય તો આગળ જતા અભ્યાસમા તકલીફ પડે છે. આ માટે ગુગલે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કડકડાટ વાંચતા શીખવવા એક ખાસ એપ્લિકેશન બનાવી છે.

જે Google Read Along App તરીકે ઓળખાય છે. આ એપ્લિકેશન કેમ ડાઉનલોડ કરવી ? તેનો ઉપયોગ કેમ કરવો વગેરે માહિતી મેળવીએ.

આ એપ્લિકેશન ગુગલે દ્વારા બનાવેલી છે અને બાળકોને વાંચતા શીખવવાની પ્રેકટીસ માટે આ એપ્લિકેશન ના ખૂબ સારા રીઝ્લ્ટ મળેલા છે. ગેમ ની જેમ વાંચન પ્રેકટીસ હોવાથી બાળકોને મનોરંજન સાથે નવુ શીખવાનુ મળશે.

Google Read Along App કેવી રીતે ઇન્સ્ટોલ કરવી ?

Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store

Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.

Step 3: Google Read Along App નામ દાખલ કરો.

Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.

Step 5: Apps તમારા ફોન માં ઇન્સ્ટોલ (ડાઉનલોડ) કરો.

મફત બાળકોને ભણવા માટે ની એપ લેવા માટે  અહીં ક્લિક કરો 

આ એપ્લિકેશન નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. વિદ્યાર્થીઓ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ સૌ પ્રથમ જરૂરી તમારી વિગતો ભરો અને ધોરણ સીલેકટ કરો તથા કઇ ભાષા શીખવા માંગો છો તે સીલેકટ કરો એટલે એપ ચાલુ થઇ જશે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment