GSRTC Recruitment 2023: GSRTC માં એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી, અહીથી અરજી કરો

GSRTC Recruitment 2023: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે જાહેર, ઉમેદવારો ઓફિસિયલ જાહેરાત વાચી અરજી કરી શકે છે તેમજ અન્ય વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેના વિશે નિચે વિગતવાર માહિતી આપેલ છે.

GSRTC Recruitment 2023

સંસ્થાનુ નામગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓજરૂરિયાત મુજબ ભરવામા આવશે
જોબ લોકેશનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ12-12-2023
અરજી કરવાની રીતઑફલાઇન

પોસ્ટ નું નામ

  • (૧) મીકેનીક ડીઝલ
  • (૨) મીકેનીક મોટર વ્હીકલ
  • (૩) ઈલેક્ટ્રીશીયન
  • (૪) શીટ મેટલ વર્કર
  • (૫) વેલ્ડર
  • (૬) એડવાન્સ ડીઝલ (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૦ પાસ)
  • (૭) કોપા (આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૨ પાસ)

ખાલી જગ્યાઓ

  • ખાલી જગ્યાઓ જરૂરિયાત મુજબ ભરવામા આવશે.

શૈક્ષણિક લાયકાત

  • એડવાન્સ ડીઝલ: આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૦ પાસ
  • કોપા આઈ.ટી.આઈ તેમજ ધોરણ ૧૨ પાસ
  • શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

નોંધ: માં મેળવેલ ગુણના આધારે મેરિટના ધોરણે પસંદગી કરવામા આવશે.

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

મહત્વની તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 12-12-2023

GSRTC માં એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી કેવી રીતે અરજી કરશો?

ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.GOV.IN વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી. વિભાગીય કચેરી ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૧૨-૧૨-૨૦૨૩ સુધી ૧૧.૦૦ કલાકથી ૧૪.૦૦ કલાક સુધીના સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો) સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૧૨-૧૨-૨૦૨૩ સુધીમાં જમા કરાવવાનું રહેશે જે ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ હોય અથવા હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ.

અરજી પત્રક મેળવવાનું સ્થળઃ એસ.ટી. વિભાગીય કચેરી. કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment