Jio Free Recharge 2023 : જીઓ મફત રીચાર્જ 2023 : નમસ્કાર મિત્રો, શું તમે પણ Jio ના સિમનો વપરાશ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે Jio દ્વારા પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફર બહાર પાડવામાં આવી છે. જીઓ એ ભારત દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને કરોડો યુજર છે. જીઓ સમય દર સમયે પોતાના ગ્રાહકો માટે નવી નવી ઓફર લાવતી રહે છે. આજે અમે તમને જીઓના એક મહિનાના ફ્રી રિચાર્જ ઓફર વિશે જણાવીશું.
Jio Free Recharge 2023 | જીઓ મફત રિચાર્જ વિગત
Jio Free Recharge 2023 મિત્રો આજે અમે તમને જીઓનાં એક મહિનાના ફ્રી પ્લાન વિશે જણાવીશું જેમાં તમે એક મહિનાના રિચાર્જ પૈસા બચાવી શકો છો. જીઓ દ્વારા મળતી આ ઓફરમાં ગ્રાહકને એક મહિનાનું અનલિમિટેડ રિચાર્જ ફ્રી માં મળે છે. જો તમે પણ જીઓ ના ગ્રાહક છો અને આ ઓફર નો લાભ મેળવવા ઇચ્છો છો તો તમારે નીચેની સંપુર્ણ માહિતી વાંચવી જોઈએ.
સૌથી સસ્તા દરે રીચાર્જ
રિલાયન્સ Jio ના પોર્ટફોલિયો માં આજે પણ ઘણા પ્લાન સસ્તા દરે મળે છે. જેથી જીઓ ને સમગ્ર ભારત દેશમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. જીઓ કંપની જ્યારે શરૂ કરવામાં આવી હતી ત્યારે એક વર્ષ માટે મફત અનલિમિટેડ સુવિધા લોકોને મળી હતી જેથી જીઓ ના કરોડો ગ્રાહકો બની ગયા હતા. પાછળથી સમય સમય પર નવી નવી ઓફર ગ્રાહકોને મળતા જીઓ ભારતનું સૌથી પસંદ કરવામ આવેલ નેટવર્ક બની ગયું છે.
Jio નું એક મહિનાનું મફત રીચાર્જ કઈ રીતે મેળવવું?
મિત્રો જીઓ કંપનીના પ્લાનમાં એક રૂપિયા 2999 રૂપિયાનો એક વર્ષ એટલે કે 365 દિવસનો પ્લાન છે. જેમાં એક વર્ષ માટે અનલિમિટડ કોલ અને દિવસનું 2.5 GB ડેટા સાથે દિવસના 100 SMS ની સુવિધા મળે છે. જીઓ કંપની દ્વારા તાજેતરમાં આ પ્લાન માં ફેરફાર કર્યા છે આ નવા ફેરફારો મુજબ દરેક જીઓ ગ્રાહક એક મહિનાનું મફત રીચાર્જ મેળવી શકે છે. અગાઉ આપેલ 2999 રૂપિયાના પ્લાન માં 365 દિવસ ના બદલે હવે 388 દિવસ કરી દેવમાં આવ્યા છે. જેથી હવે 2999 રૂપિયાના પ્લાન માં જીઓ યૂઝર ને 23 વધુ દિવસની વેલીડિતી મળે છે. હવે તમે માસિક રીચાર્જ કરાવવાની જાંજત માંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તમે એક વર્ષનું રીચાર્જ કરી 23 દિવસ ફ્રી માં મેળવી શકો છો.
આ માહિતી પણ વાંચવી જોઈએ
- Gujarat Havaman Samachar: ગુજરાતીઓ વાવાઝોડા માટે તૈયાર રહેજો, ગાજવીજ સાથે અંબાલાલ પટેલ ની ઘાતક આગાહી
- ગુજરાતની મહિલાઓને મળશે દરરોજ 250 રૂપિયા સહાયપેટે, જાણો અરજી પ્રક્રિયા | Mahila Vrutika Yojana 2023
- LPG Gas Cylinder Price Reduction : એલપીજીના ખર્ચમાં ઘટાડો થતાં ગ્રાહકોને રાહત, જાણો ગેસ સિલિન્ડર નો આજનો ભાવ
Jio એક મહિનાના મફત રીચાર્જ માટે | અહી ક્લિક કરો |
અન્ય કંપનીના રીચાર્જ માટે | અહી ક્લિક કરો |
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓ | અહિ થી જોડાઓ |
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરો | અહિ થી ફોલો કરો |