JMC Recruitment 2024: જુનાગાઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર, ઓનલાઇન અરજી કરો

JMC Recruitment 2024: જુનાગાઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર, વિવિધ પોસ્ટ માટે 46 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. યુવાનો માટે સરકારી નોકરીની ઉતમ તક છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલ સંપૂર્ણ માહિતી ધ્યાનથી વાંચો.

JMC : જુનાગાઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી જાહેર

સંસ્થાનું નામજૂનાગઢ મહાનગરપાલિકા(JMC)
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા46
અરજી પ્રકારઓનલાઇન
જોબ સ્થાનજૂનાગઢ, ગુજરાત
સત્તાવાર વેબસાઇટjunagadhmunicipal.org

JMC Recruitment 2024 ખાલી જગ્યાઓ

જગ્યાનું નામખાલી જગ્યાઓ
ઈન્‍સ્પેક્ટર3
નાયબ એકાઉન્‍ટન્‍ટ2
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ)3
આસિ. ઈજનેર(સિવીલ)6
ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેક્ટર3
ફુડ સેફ્ટી ઓફિસર2
સેનેટરી ઈન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર16
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર3
કુલ જગ્યા46

શૈક્ષણિક લાયકાત

  • આ જગ્યાઓની શૈક્ષણિક માહિતી માટે જુનાગઢ મહાનગરપાલિકા (JMC) ની સત્તાવાર વેબસાઇટ junagadhmunicipal.org/પરથી મેળવવાની રહેશે.

ઉંમર મર્યાદા

  • આ ભરતી માટે લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે અને વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.

નોંધ: આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા(JMC), જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.

જુનાગાઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ junagadhmunicipal.org પર જાઓ.
  • અરજી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અને વાંચો.
  • હવે હોમ પેજ પર રિક્રૂટમેન્ટ વિભાગ પર ક્લિક કરો અને ઑનલાઇન અરજી પર ક્લિક કરો
  • પોતાની વિગતોની ભરો.
  • આપના દસ્તાવેજો અપલોડ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • હવે અરજીને સબમિટ કરો.
  • ભવિષ્યનો ઉપયોગ માટે સબમિટ કરેલ અરજીનો પ્રિન્ટઆઉટ લો.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ09/01/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31/01/2024

મહત્વપુર્ણ લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment