NCDC Recruitment 2023: રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023, પગાર ₹30,000 થી 50,000

NCDC Recruitment 2023: રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023 ની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. આ ભરતી માટે યોગ્ય અને પાત્રતા ધરાવતા અરજદારો ઓફલાઈન માધ્યમમાં અરજી કરી શકે છે. આ ભરતી માટેની ઓફલાઈન અરજી પ્રક્રિયા બે ડિસેમ્બર થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. અમે તમને આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.

NCDC Recruitment 2023 | રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ભરતી 2023

આયોજક નું નામરાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ
પગારદર મહિને ₹30,000 થી 50,000
નોકરી ની જગ્યાઓલ ઇન્ડિયા
કેટેગરીNCDC રિક્વાયરમેન્ટ 2023
અરજી પ્રક્રિયાઓફલાઈન
અરજી કરવાની તારીખ2 ડિસેમ્બર 2023
અરજીની છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટwww.ncdc.in 

NCDC Recruitment 2023 જગ્યાની યાદી

  • આંધ્ર પ્રદેશ 2
  • અરુણાચલ પ્રદેશ 1
  • મિઝોરમ 1
  • આસામ 1
  • નાગાલેન્ડ 1
  • પોંડુંચેરી 1
  • મેઘાલય 1
  • લક્ષદ્વીપ 1
  • મણીપુર 1
  • લદાખ 1
  • મહારાષ્ટ્ર 2
  • જમ્મુ અને કાશ્મીર 1
  • મધ્યપ્રદેશ 2
  • દાદરા નગર હવેલી 1
  • કેરલા 2
  • અંદમાન નિકોબાર 1
  • કર્ણાટકા 2
  • પશ્ચિમ બંગાળ 1
  • હિમાચલ પ્રદેશ 1
  • ઉતરાખંડ 1
  • હરિયાણા 1
  • ઉત્તર પ્રદેશ 2
  • ગુજરાત 2
  • ત્રિપુરા 1
  • ગોવા 1
  • તમિલનાડુ 1
  • છત્તીસગઢ 1
  • સિક્કિમ 1
  • બિહાર 1
  • રાજસ્થાન 1

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં એમબીએ કરેલું હોવું જોઈએ. અને તેને ઓછામાં ઓછો 2 થી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

આ ભરતીની  નોટિફિકેશન માં જણાવ્યા મુજબ તેની વહી મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 32 વર્ષ રાખવામાં આવી છે. આ પાર્ટી માટે વયમર્યાદાની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ ના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ અનુસાર કેટલીક જાતિઓના ઉમેદવારને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

પગાર

પગાર ની વાત કરીએ તો તેમને દરેક મહિને ₹30,000 થી 50,000 નો પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે અરજદારની પસંદગી તેના અરજી ફોર્મ ને શોર્ટ લિસ્ટ કર્યા પછી સાક્ષાત્કાર અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન ના આધારે કરવામાં આવશે. ઉમેદવારનો કોન્ટેક્ટ ના આધારે ત્રણ વર્ષનો સમયગાળો આપવામાં આવશે. જેને અરજદારના પર્ફોર્મન્સ ના આધારે આગળ વધારી પણ શકાય છે.

જરૂરી દસ્તાવેજ

  • 10મા ધોરણની માર્કશીટ
  • 12મા ધોરણની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ / એમબીએ ની માર્કશીટ
  • અનુભવ સંબંધિત દસ્તાવેજ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી
  • જાતિનું પ્રમાણપત્ર

રાષ્ટ્રીય વિકાસ નિગમ ભરતી 2023 અરજી પ્રક્રિયા

આ ભરતીમાં અરજદારે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ નીચે જણાવી છે.-

  • સૌપ્રથમ રાષ્ટ્રીય વિકાસ નિગમ ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશન ક્યારપૂર્વક વાંચો.
  • તેના એપ્લિકેશન ફોર્મ ને નોટિફિકેશનમાંથી ડાઉનલોડ કરો.
  • અરજી ફોર્મમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને સાચી રીતે ભરો.
  • તેમાં જણાવેલ જરૂરી દસ્તાવેજ તેમાં સેલ્ફ અટેસ્ટેડ ફોટો કોપી સાથે લગાવો.
  • અરજી ફોર્મમાં તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડો અને તમારી સહી કરો.
  • હરેશ દારે અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજ career@ncdc.in એડ્રેસ પર ઇમેલ કરવાના રહેશે.
  • તમારું અરજી ફોર્મ છેલ્લી તારીખ પહેલા પહોંચી જવું જોઈએ.
ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment