Non-Creamy Layer Certificate Gujarat: નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું, યોગ્યતા, જરૂરી દસ્તાવેજ, ઓફલાઈન અને ઓનલાઇન અરજી માહિતી જાણો

Non creamy layer Certificate Gujarat : નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ ગુજરાત માં વસતી ઓબીસી (OBC) કેટેગરી માટે હોય છે. આ સેર્ટિફિકેટ માં બે ભાગ પડતાં હોય છે. એક ક્રિમિલિયર અને બીજું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તેવા વ્યક્તિ પાસે હોય છે જેના કુટુંબની વર્ષિક આવક 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વાળા લોકોને સરકારી યોજના અને સરકારી ભરતી માં અનામતનો લાભ મળતો હોય છે. આ સર્ટિફિકેટથી તેઓ ઓબીસી કેટેગરી ના છે તેવું માલુમ પડે છે.

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 એ ગુજરાત માં વસતી ઓબીસી (OBC) કેટેગરી માટે હોય છે. આ સેર્ટિફિકેટ માં બે ભાગ પડતાં હોય છે. નોન ક્રિમીલેયર ફોર્મ એક ક્રિમિલિયર અને બીજું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું, ડોક્યુમેન્ટ, ઓફલાઈન અને ઓનલાઇન અરજી માહિતી જાણો

Non-Creamy Layer Certificate Gujarat માહિતી

વિભાગનું નામસામાજિક સુરક્ષા વિભાગ, ગુજરાત સરકાર
લેખનું નામઓ.બી.સી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર
કોણ અરજી કરી શકે છેમાત્ર ગુજરાત અન્ય પાછળના વર્ગના નામ ( નોન ક્રિમીલેયર ફોર્મ)
નોન ક્રિમીલેયર ફોર્મ ઓનલાઇન

ઓ.બી.સી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને પ્રવેશથી લઇને નોકરીમાં અનામતનો લાભ મેળવવા માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. સર્ટિફિકેટ અત્યાર સુધી જે વર્ષે કાઢવામાં આવ્યું તે વર્ષ સુધી માન્ય રહેતું હતુ. દર વર્ષે ઓ.બી.સી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર નવું કઢાવવું પડતું હતું.

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ 2024 મેળવવા માટેની યોગ્યતા

  1. અરજદાર ગુજરાત રાજ્ય નો હોવો જોઈએ.
  2. અરજદારની કૌટુંબિક આવક રૂ. 6 લાખથી ઓછી હોવી જોઈએ.
  3. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર
  4. અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ pdf

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે જરૂરી દસ્તાવેજ

1 ફોર્મ
2 3 કોર્ટ ટિકિટ
3 આવક નો દાખલો
4 સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ
5 જતી નો દાખલો
6 પોતાનું ID PROOF
7 પિતા નું ID PROOF
8 રેશનકાર્ડ
9 વેરાબીલ ( ભાડે રહેતા હોય તો ભાડાકરાર)
10 બે સાક્ષી ના ID PROOF
11 તલાટી ના સહિ-સિક્કા
12 નોટરી નો સિક્કો તથા TRUE COPY કરાવવું
13 20 ના સ્ટેમ્પ પર સોગંદનામું ( એફિડેવિટ)

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ 2024 કેવી રીતે કઢાવવું જાણો?

  1. સૌ પ્રથમ ડિજિટલ ઓફિશ્યિલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx ઓપન કરો.
  2. ઉપર મુજબ પેજ ખુલશે તેમાં ‘Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે.
  3. ત્યાર પછી ઉપર મુજબ “Non-Creamy Layer Certificate” પર ક્લિક કરવાનું રહેશે.
  4. ઉપર જણાવ્યા મુજબ “Continue To Service” પર ક્લિક કરવાનું રહેશે.
  5. ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
  6. નોન ક્રિમિલેયર જી આર ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ભરી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
  7. ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાઈ કરી સબમિટ કરવાનું રહેશે. 
  8. ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીએ જવાનું રહેશે.
  9. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

  1. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 2024 માટે ઓફલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવું પડશે. ફોર્મ મામલતદાર થી મળી જશે. 
  2. ક્રિમિલિયર સર્ટી 2024 આ ફોર્મ માં નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
  3. ડોક્યુમેન્ટ ની નકલ બીડવાની રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે.
  4. આ ફોર્મ તમારા તાલુકા પંચાયત માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી તમારું સર્ટિફિકેટ બની જશે.
નોન ક્રિમિલેયર pdf 2024 Download કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment