SBI મહિલા યોજના | SBI Women Scheme | સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા મહિલા યોજના 2023 | State Bank of India Scheme For Women | 15 લાખ રૂપિયા મહિલા યોજના હેઠળ મળવાપાત્ર | Women will get Rs 15 lakh
SBI Women Scheme : એસ.બી.આઇ મહિલા યોજના : નમસ્કાર મિત્રો, તાજેતરમાં SBI (State Bank of India) દેશની બહેન-દીકરીઓને સરકારી યોજના હેઠળ રૂપિયા 15 લાખ આપી રહી છે. આ રકમનો ઉપયોગ તમે ભણતર, લગ્ન અને નવા ઉદ્યોગો સ્થાપિત કરવા માટે કરી શકો છો. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનો સંપુર્ણ લેખ વાંચો.
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરે્દ્રભાઈ મોદી સાહેબ સત્તામાં આવતા જ મહિલા સર્વાગી વિકાસની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં લાગુ કરેલ “બેટી બચાવો, બેટી પઢાઓ” અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. ભારત દેશની દરેક દીકરી ભણતર અથવા લગ્ન સુધીના મોટા ખર્ચમાં ક્યાંય પાછી ન રહી જાય એ હેતુ દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ અભિયાન અમલમાં આવતા ભારતની સૌથી મોટી બેન્ક (SBI) દ્વારા બહેન અને દીકરીઓને રૂપિયા 15 લાખ લાભ આપી રહી છે.
આ રકમો ઉપયોગ દીકરીઓ પોતાના શિક્ષણ, બહેનો પોતાના વ્યવસાય અને લગ્ન સંબંધિત માટે ઉપયોગ કરી શકે છે. ભારત દેશની સર્વશ્રેષ્ઠ બેંક (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
SBI Women Scheme | એસ.બી.આઈ મહિલા યોજના
SBI દ્વારા દેશની દીકરીઓ માટે એક ખાસ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કન્યાઓ માટે 15 લાખ રૂપિયા નો લાભ આપનારી યોજના છે. મિત્રો આ યોજના માટે SBI બેંકમાં માત્ર 250માં દીકરીના નામનું ખાતું ખોલાવવાનું રહેશે આ મુજબ માતા-પિતા માત્ર 250 રૂપિયા આપી પોતાની દીકરીનું ખાતું ખોલાવી શકે જ્યારે દીકરીને નિશ્ચિત સમયે જરૂર હસે ત્યારે 15 લાખ રૂપિયાનો લાભ મેળવી શકે છે.
દીકરીઓના હીત માટે શરૂ કરવામાં આવેલી આ યોજના ટેક્સ માં પણ રાહત આપે છે. આ યોજનાનું લક્ષ બાળકીને આર્થિક રીતે મજબૂત બનાવવાનું છે. કેન્દ્ર સરકારે માત્ર બાળકીઓને ધ્યાનમાં રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. બાળકીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા બેંકોની મદદથી આ યોજના ચલાવવામાં આવી રહી છે. બાળકીઓના નામે દર મહિને કરવામાં આવતી થાપણો પર 8%ના દરે શ્રેષ્ઠ વ્યાજ આપવામાં આવે છે.
SBI બેંક ખાતા વિગત
આ સ્કીમમાં જેટલું વહેલું ખાતું ખોલવામાં આવે તેટલું સારું રહેશે. માતા-પિતાએ વધુમાં વધુ 15 વર્ષની મુદત માટે હપ્તા ચૂકવવા પડશે. જો તમે સમયસર હપ્તા ભરવામાં અસમર્થ છો તો તમારે દંડ પણ ભરવો પડી શકે છે. જોકે મહત્વની વાત એ છે કે આ યોજનાનો લાભ એક પરિવારની મહત્તમ બે દીકરીઓને જ મળશે.
જો પહેલી દીકરી થયા પછી બીજી વખત જોડિયા દીકરીઓ હોય તો ત્રણેય દીકરીઓના ખાતા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખોલી શકાય છે. જો જોડિયા છોકરીઓ પહેલા જન્મે છે તો માત્ર બે છોકરીઓ જ આ યોજનાને પાત્ર ગણાશે.
SBI બેંકમાં ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો
- બાળકીનું જન્મ પ્રમાણપત્ર
- બાળકી અને વાલીની ઓળખ અને સરનામાનો પુરાવો આપવો પણ જરૂરી છે.
SBI મહિલા યોજના માટે | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ માટે | અહી ક્લિક કરો |
જમીન વગરની આ ખેતી કરો, 3 મહિનામાં 3 લાખની કમાણી | Cultivation on house roofs
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓ | અહિ થી જોડાઓ |
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરો | અહિ થી ફોલો કરો |