સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023: વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી જાણો | SSC GD Constable Recruitment 2023

SSC GD Constable Recruitment 2023: સ્ટફ સિલેક્શન કમિશન ભરતી 2023: જો તમે અથવા તમારા મિત્ર સર્કલ અથવા તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરી ની ભરતી ની રાહ જોઈ રહ્યા હોય તો અહીં તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ લેખ માં સ્ટાફ સિલેક્શન કમિશન GD કોન્સ્ટેબલ ભરતી 2023 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે SSC વિવિધ પોસ્ટની ભરતી માટે માહિતી નીચે આપેલ છે.

SSC GD Constable Recruitment 2023 | સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023

ભરતી બોર્ડ સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટ નું નામConstables (GD) in CAPFs, NIA, SSF, Rifleman (GD) in Assam Rifles
ખાલી જગ્યાઓ75768
ભરતી નું સ્થાનIndia
અરજી કરવાની છેલ્લી તારીખ28 December 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ssc.nic.in

કુલ ખાલી જગ્યાઓ : 

75768 જગ્યાઓ

સૂચના મુજબ, ખાલી જગ્યાની વિગતો નીચે મુજબ છે:-

  • BSF – 27,875 Posts
  • CISF – 8,598 Posts
  • CRPF – 25,427 Posts
  • SSB – 5,278 Posts
  • ITBP – 3,006 Posts
  • AR – 4,776 Posts
  • SSF – 583 Posts
  • NIA – 225 Posts

શૈક્ષણિક લાયકાત : 

  • ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ અથવા સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
  • SBI Clerk Bharti 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

પરીક્ષા ફી: 

  • Rs. 100/- + ચાર્જ
  • SC, ST, મહિલા અને PH વર્ગ ના ઉમેદવાર માટે કોઈપણ પ્રકાર ની ફી ભરવાની રહેતી નથી.

ઉમર મર્યાદા : 

  • ન્યૂનતમ – 18 વર્ષ
  • મહત્તમ – 23 વર્ષ

પગાર ધોરણ

  • રૂ.21,700 થી રૂ.69,100 દર મહિને

પરીક્ષા પદ્ધતિ:

PartSubjectMCQsMarks
AGeneral Intelligence and Reasoning2040
BGeneral Knowledge and General Awareness2040
CElementary Mathematics2040
DEnglish/Hindi2040
Total80160

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓના આધારે સમાવિષ્ટ કરવામાં આવશે:

  1. કોમ્પ્યુટર આધારિત કસોટી (કસોટીનું માધ્યમ અંગ્રેજી અને હિન્દી બંનેમાં હશે)
  2. PST અને PET
  3. મેડિકલ ટેસ્ટ

શારીરિક ધોરણ કસોટી માટે(PST):

ઊંચાઈ:

  • પુરૂષ (સામાન્ય/ઓબીસી/એસસી) – 170 સેમી
  • પુરૂષ (ST) – 162.5 સેમી
  • સ્ત્રી (સામાન્ય/ઓબીસી/એસસી) – 157 સેમી
  • સ્ત્રી (ST) – 150 સે.મી

છાતી:

  • પુરૂષ (સામાન્ય/ઓબીસી/એસસી) – 80 – 85 સેમી
  • પુરુષ (ST) – 76 – 80 સે.મી
  • સ્ત્રી- NA

રનિંગ (દોડ)

  • પુરુષ – 24 મિનિટમાં 05 કિમી
  • સ્ત્રી – 8 મિનિટ 30 સેકન્ડમાં 1.6 કિમી

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?  

રસ ધરાવતા ઉમેદવારો નિયત પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. જે નીચે મુજબ પ્રક્રિયા જણાવેલ છે. 

  • સૌપ્રથમ તમારે SSC ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. જેની લિંક અહી આપેલી છે. https://ssc.nic.in 
  • તે પોર્ટલમાં, તમને તમારૂ રજિસ્ટ્રેશન કરવાનો વિકલ્પ મળશે.
  • ત્યારબાદ તમરે Apply બટન પર ક્લિક કરી ને Constable (GD) in CAPFs, NIA, SSF and Rifleman (GD) in Assam Rifles Examination, 2023 પર ક્લિક કરવાનું રહેશે. 
  • રજિસ્ટ્રેશન પછી, તમારે તમારી બધી જરૂરી વિગતો ભરવી પડશે.
  • તે પછી, તમારે તમારા દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • હવે તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે.
  • સફળ ચુકવણી પછી, તમારી અરજી સબમિટ કરવામાં આવશે.
  • ઉપરાંત, તમને તમારા સબમિશનની એક પ્રિન્ટ પ્રાપ્ત થશે.
  • તે પ્રિન્ટ તમારા મોબાઈલ માં ભવિષ્યના ઉપયોગ માટે રાખો.
અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 ડિસેમ્બર 2023 
હેલ્પલાઈન નંબર 011-26160255
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment