સ્ટેશનરી દુકાન સહાય યોજના કેટલી સહાય મળશે, જરૂરી પુરાવા, કોને મળશે લાભ, જાણો સંપૂર્ણ માહિતી | Stationery Dukan Sahay Yojana

Stationery Dukan Sahay Yojana: આદિજાતિ વિભાગ ગુજરાતએ અનુસુચિત જન જાતિના નાગરિકોના હિતમાં અવિરત પણે કામ કરે છે. આદિજાતિના નાના વ્યવસાયકારોને સ્ટેશનરી દુકાન ખરીદવા માટે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાનો નિવારણ માટે વિભાગ દ્વારા Stationery Dukan Sahay Yojana 2023 બહાર પાડવામાં આવી છે. જેથી અનુસુચિત જન જાતિના નાગરિકો જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે. ચાલો તો હવે સ્ટેશનરી દુકાન સહાય યોજનાની માહિતી મેળવીશું

સ્ટેશનરી દુકાન સહાય યોજના નો હેતુ: અમુક લોકો ની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોય છે. તેવો બેંક પાસેથી લોન લઈ શકતા નથી. અને બેન્ક તેમની પાસે ઊંચા વ્યાજદરે વસૂલે છે. આ લોકોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જેથી તે સ્ટેશનરી દુકાન ખોલી શકે. જેથી તે લોકો પોતાનું જીવનધોરણ ઊંચુ લાવી શકે અને તે આત્મનિર્ભર બને

Stationery Dukan Sahay Yojana | સ્ટેશનરી દુકાન સહાય યોજના

યોજનનું નામસ્ટેશનરી દુકાન સહાય યોજના
સંસ્થાઆદિજાતિ વિકાસ નિગમ
યોજનનો પ્રકારરાજ્ય સરકાર
રાજ્યગુજરાત
વર્ષ2023
સહાયની રકમ1,00,000
સત્તાવાર વેબસાઈટhttps://adijatinigam.gujarat.gov.in/

સ્ટેશનરી દુકાન સહાય યોજના લાભ કોણ લઈ શકે

તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો નીચેની મુજબ બાબતો અનુસરતા હોવા જોઈએ

  • અરજદાર આદિજાતિ ના હોવા જોઈએ(આ યોજનાનો લાભ બિન આદિજાતિ ના લોકો પણ લઈ શકે છે)
  • અરજદાર સ્ટેશનરીની તથા તેના સંબધિત બિઝનેસ ની તાલીમ લીધેલી હોવી જોઈએ તથા બુક સેલર મા કામ કરેલું હોવું જોઈએ
  • અરજદાર ની ઉમર 18 વર્ષ થી કરીને 55 વર્ષ સુધીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે
  • ગ્રામ્ય વિસ્તાર મા રહેતા અરજદાર વાર્ષિક આવક 1,200,00 થી ઓછી હોવી જોઈએ. શહેર મા રહેતા રહેતા અરજદાર ની વાર્ષિક આવક 1,500,00 થી ઓછી હોવી જોઈએ
  • આ યોજના હેઠળ અરજદારને 10,00,00 સુધી ની સહાય આપવામાં આવે છે

સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે જરૂરી પુરાવા

જો તમારે આ યોજનાનો લાભ લેવો છે તો નીચે મુજબ ના પુરાવા જોશે

  • આધારકાર્ડ
  • ફોટો
  • રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • લાઇટબીલ
  • પાનકાર્ડ
  • ધરવેરાની રશીદ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • ધંધાનો અનુભવનું સર્ટીફીકેટ અથવા તાલીમનું સર્ટીફીકેટ
  • તથા અન્ય

સ્ટેશનરી દુકાન સહાય યોજના મા કેટલી સહાય મળશે?

સ્ટેશનરી દુકાન સહાય યોજનામાં અરજદારને 10,00,00 સુધી લોન સહાય મળે શકે છે જેમાં અરજદાર ને વાર્ષિક વ્યાજ 4% હોય છે અરજદાર ને 20 ટત્રિમાસિક હપ્તા ચુકવણા હોય છે. અરજદાર નો અકે હપ્તા ની કુલ લોન રકમનો 10% રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલબ કરશે તો તેને 2% વ્યાજ દંડ સ્વરૂપે વધારે લેવામા આવશે. જો અરજદારે લોનની ભરપાઈ સમય પહેલા કરી છે તો તે પણ કરી શકે છે

સ્ટેશનરી દુકાન સહાય યોજનાની અરજી કઈ રીતે કરવી?

Stationery Dukan Sahay Yojanaનો લાભ લેવા માટે અરજદાર ને અરજી ઓફલાઈન કરવાની રહેશે. આ યોજનાનું ફોર્મ તેમ આદિજાતિ વિકાસ કોર્પોરેશનની વેબસાઈટ www.adijatinigam.gujarat.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકશો

સ્ટેશનરી દુકાન સહાય યોજના ની અરજી ક્યાં મોકલવાની?

અરજી ફોર્મ ભર્યા બાદ આદિજાતિના અરજદાર આ ફોર્મ તમારાં તાલુકાના આદિજાતિ પ્રયોજન વહીવટદારને મોકલશે. બિન આદિજાતિ અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી ને મોકલવાનું રહેશે

Stationery Dukan Sahay Yojana મહત્વની લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
યોજનની વધુ માહિતી જાણવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર

જો તમે Stationery Dukan Sahay Yojana નો લાભ લેવા માગો છો અને તમેને આ યોજના સબધિત કોઈ પ્રશ્ન છે તો અથવા તેમ આ યોજની વધુ માહિતી મેળવવા માંગો તો તેના માટે હેલ્પલાઇન નંબર 07923253891 અને 07923253893 પર સંપર્ક કરી શકો છો.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a comment