Vela Vali Kheti Yojana : વેલા વાળી ખેતી યોજના નમસ્કાર મિત્રો, શું તમારી પાસે જમીન છે અને તમે ખેડૂત છો તો આજે અને તમારા માટે સારા સમાચાર લાવ્યા છીએ કારણ કે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતને વેળા વાળા શાકભાજી વાવવા માટે સરકાર 30 હજાર રૂપિયા ની સહાય પ્રદાન કરે છે. આ યોજનાની વિગતવાર માહિતી નીચે મુજબ છે જેથી આ લેખન સંપુર્ણ વાંચવા વિનંતી.
Vela Vali Kheti Yojana | વેલા વાળી ખેતી યોજના વિગત
યોજનાનું નામ | વેલા વાળી ખેતી યોજના |
સંસ્થાનું નામ | ગુજરાત સરકાર |
હેતુ | ખેડૂતોને 30 હજાર રૂપિયા મળવાપાત્ર માહિતી વિગત |
અરજી પ્રકાર | ઓનલાઇન |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in |
આ ખેતી કરવા માટે સરકાર 30 હજાર રૂપિયાની સહાય આપે છે. આ યોજના બાગાયતી વિભાગમાં શરૂ થઈ ગઈ છે. વેલા વાળા શાકભાજી માટે તિસ્યુકલચર ઉત્પન્ન થયેલ પ્લાંતિંગ મટીરીયલ ની અંદર સહાય આપે છે. જેમાં પરવર, તિંડોલા અને કંતોલની જો તમારે ખેતી કરવી હોય તો સરકાર દ્વારા સહાય મળશે.
વેલા વાળા ખેતી સહાય હેઠળ મળવાપાત્ર સહાય
- સામાન્ય ખેડૂતો માટે
- યુનિટ કોસ્ટ રૂપિયા 60 હજાર હેકટર
- પ્લાંતિંગ મટીરીયલ ના ખર્ચના 50 ટકા
- મહત્તમ રૂપિયા 30 હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય
- ખાતા દીઠ મહત્તમ 1 હેકટર ની મર્યદમાં
- આજીવન એક વાર જ લાભ મળવાપાત્ર
ખરીદી ક્યાંથી કરવી?
- વેલા વાળા શાકભાજી જેવા કે પરવળ, તિંડોળા વગેરેના વાવેતર માટે રોપા DBT દ્વારા માન્ય એક્રિડીએશન થયેલ તિસ્યુક્લચર લેબોરેટી પાસેથી ખરીદ કરવાનુ રહેશે.
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
વેલા વાળા ખેતી યોજના માટે તમારે સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના માટે અરજી ફોરમ ભરી જે તે જિલ્લાના બાગાયતી ખાતાંમાં જમા કરવાનુ રહેશે. સાથે દસ્તાવેજ પણ લઈ જવા. ફોર્મ ભરાઈ ગયા બાદ પ્રિન્ટ નીકળી લેવી.
આ માહિતી પણ વાંચવી જોઈએ
- અંબાલાલ પટેલની આગાહી : 7 થી 11 જૂન વચ્ચે મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
- Armers Transformer Subsidy : તમારા ખેતરમાં ડીપી છે, દરેક ખેડૂતને મળી સકે છે દર મહિને 5 થી 10 હજાર રૂપિયા
- મફત પ્લોટ યોજના ગુજરાત 2023 | મફત પ્લોટ યોજના ફોર્મ
વેલા વળી ખેતી યોજના માટે | અહી ક્લિક કરો |
અન્ય યોજનાઓ માટે | અહી ક્લિક કરો |
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓ | અહિ થી જોડાઓ |
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરો | અહિ થી ફોલો કરો |